"પ્રમુખ કિરણભાઈ. વી. સંઘવી જનકલ્યાણ મેડિકલ સોસાયટીની સ્થાપનાના 25 વર્ષથી તેમાં સેવા આપનાર ડૉ. મધુકર રાણા અને ડૉ. સરોજબેન રાણાના સન્માન સમારોહમાં પ્રવચન સાથે કર્યું સૌનું સ્વાગત."
"કચ્છ કડવા પાટીદાર સમિતી દ્વારા આયોજીત સમૂહ લગ્નમાં જનકલ્યાણ મેડિકલ સોસાયટી દ્વારા લોકો માં કેન્સર અંગેની માહિતી તથા જાગ્રતિ માટે યોજાયેલ કેન્સર પ્રદર્શન નો કાયૅક્રમ"
"જનકલ્યાણ મેડિકલ સોસાયટી તેમજ માંડવી એસ. ટી. બસ ડેપો દ્વારા યોજાયેલ કેન્સર પ્રદર્શન તેમજ વ્યશની વ્યકિતઓના મુખની તપાસ નો કેમ્પ"
"પ્રિન્સ પરિવાર અને જનકલ્યાણ મેડિકલ સોસાયટી દ્વારા નિઃશુલ્ક મેગા આરોગ્ય કેમ્પનું આયોજન"
"જનકલ્યાણ મેડિકલ સોસાયટી દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિતે S.K.R.M. હાઈસ્કૂલ માંડવીમાં બાળકોમાં કેન્સર અંગે ની જાગ્રતિ માટે યોજાયેલ કેન્સર પ્રદર્શન નો કાર્યક્રમ"
"વિશ્વ તમાકુ દિવસ નિમિત્તે, જનકલ્ય મેડિકલ સોસાયટીએ તમાકુના દુષ્પ્રભાવો વિશે જાગૃતિ ફેલાવવા અને તમાકુના વપરાશને ઘટાડવામાં મદદ કરવા પાઠક શાળામાં એક કેમ્પ ગોઠવ્યો હતો."
"માંડવી ખાતે મેગા મેડિકલ કેમ્પનું ઉદઘાટન નગરપતિ મેહુલભાઈ શાહ, તાલુકા પંચાયતના પ્રમુખ ગંગાબેન પટેલ અને અદાણી ફાઉન્ડેશનના CSR હેડ પંકતિબેન શાહ દ્વારા અદાણી ફાઉન્ડેશનના સહયોગથી કરવામાં આવ્યું હતું."
"વિશ્વ તમાકુ વિરોધી દિવસ નિમિત્તે માંડવીના ધારાસભ્ય તારાચંદ છેડાએ લોકોને તમાકુ છોડવાનો સંકલ્પ કરી પ્રેરણા આપી."
એક પગલું માનવ સેવા તરફ...
અમને શ્રદ્ધા છે કે આપની લક્ષ્મીને મહાલક્ષ્મી બનાવીને કેન્સર અને કિડની ફેલિયોર દર્દીઓને જીવનદાન આપી આપણા ઉપરોક્ત સેવાકાર્યમાં લક્ષ્મીરૂપી દીવેલ પૂરી સેવાદીપને જલતો રાખવા માટે "પ્રેરણાસ્ત્રોત" બની રહેશો એજ પ્રાર્થના.