ફૂલ નહીં તો ફૂલની પાખડી! ...
દરિદ્રનારાયણોની સેવાના દિપકમાં દાનરૂપી દિવેલ સમયે સમયે આપના તરફથી પૂરવામાં આવેલ જેથી જ આ સેવાની જ્યોત અત્યાર સુધી પ્રજ્વલિત રહેલ છે. આપશ્રીને વિનંતી કે દર વર્ષે આપના તરફથી નિયમિત દાન મળતું રહે તો આ દાનરૂપી દિવેલની જ્યોત ભવિષ્યમાં પણ દરિદ્રનારાયણોની સેવા કરતી રહેશે.
કેન્સર તેમજ કિડની ફેલ્યોર વ્યક્તિઓની વહારે આવી, એમના દર્દરૂપી આંસુઓના તોરણોને આશાના તોરણોમાં પરિવર્તિત કરવા અને તેમના પરિવારજનોને હૂંફ આપવા સંસ્થાને આપના પ્રેમ સહકાર અને દાન ગંગાની જરૂર છે.
અમને શ્રદ્ધા છે કે આપની લક્ષ્મીને મહાલક્ષ્મી બનાવીને કેન્સર અને કિડની ફેલ્યોરના દર્દીઓને જીવનદાન આપી આપણા કેન્સરના યજ્ઞમાં લક્ષ્મીરૂપી દીવેલ પૂરી સેવાદીપ ને જલતો રાખવા માટે “પ્રેરણાસ્ત્રોત” બની રહેશો એજ પ્રાર્થના.
આપના દીર્ઘાયુષ્યની પ્રાર્થના સાથે ફરી આભાર…..
એક પગલું માનવ સેવા તરફ...
અમને શ્રદ્ધા છે કે આપની લક્ષ્મીને મહાલક્ષ્મી બનાવીને કેન્સર અને કિડની ફેલિયરના દર્દીઓને જીવનદાન આપી આપણા કેન્સરના જ્ઞાનમાં લક્ષ્મીરૂપી દીવેલ પૂરી સેવાદીપ ને જલતો રાખવા માટે "પ્રેરણાસ્ત્રોત" બની રહેશો એજ પ્રાર્થના.
Address
Mandvi-Bhuj Highway, NH No. 8-A Ext., Post Maska, Tal. Mandvi-Kutch.
Call Us
Tel: 02834-224108
Mo. : +91 79900 99010
Email Us
jkms1993@gmail.com