“કેન્સર એટલે કેન્શલ નહીં” “વહેલું નિદાન આપે જીવતદાન”. :- ડો. મોહિત મોદી ઓનકો-ફીઝીશીયનનો ફ્રી નિદાન તેમજ સારવાર કેમ્પ Read more
એક પગલું માનવ સેવા તરફ...
અમને શ્રદ્ધા છે કે આપની લક્ષ્મીને મહાલક્ષ્મી બનાવીને કેન્સર અને કિડની ફેલિયોર દર્દીઓને જીવનદાન આપી આપણા ઉપરોક્ત સેવાકાર્યમાં લક્ષ્મીરૂપી દીવેલ પૂરી સેવાદીપને જલતો રાખવા માટે "પ્રેરણાસ્ત્રોત" બની રહેશો એજ પ્રાર્થના.