Facilities

Digital X-Ray Machine: આપણી હોસ્પિટલમાં અત્યાધુનિક ડિજિટલ એક્સ-રે મશીન છે, જે ઝડપી અને ચોક્કસ ડાયગ્નોસ્ટિક ઇમેજિંગની ખાતરી આપે છે.
Sonography Room: આપણાં ડાયાલિસિસ સેન્ટર દ્વારા ઉચ્ચતમ કીડની સંભાળ કરીએ છીએ. સેન્ટરની નિષ્ણાત ટીમ દ્વારા ડાયાલિસિસ સત્ર દરમિયાન તમારા આરામ અને સુખાકારી બક્ષે છે.
Endoscopy Room:આપણાં ફિઝિયોથેરાપી સેન્ટરમાં   ક્લાસ 3 લેસર થેરાપી અને પેરાફિન વેક્સ બાથ સહિતની અદ્યતન સારવાર આપવામાં આવે છે. 
Dialysis Center: ડેન્ટલ ક્લિનિકમાં આપણાં ડેન્ટલ ડોક્ટરની પ્રોફેશનલ કુશળતા સાથે આપનાં મુખ તેમજ સ્વાથ્યની જાણવણી કરવામાં આવે છે. 
Physiotherapy Center: અમારું ફિઝિયોથેરાપી સેન્ટર ક્લાસ 3 લેસર થેરાપી અને પેરાફિન વેક્સ બાથ સહિતની અદ્યતન સારવાર ઓફર કરે છે. આ ઉપચારો પુનર્વસનને પ્રોત્સાહન આપે છે અને પીડાને દૂર કરે છે, તમને ગતિશીલતા અને શક્તિ પુનઃપ્રાપ્ત કરવામાં મદદ કરે છે.
Dental Clinic: અમારા ડેન્ટલ ક્લિનિકમાં અમારા ડેન્ટલ પ્રોફેશનલ્સની કુશળતા સાથે તમારા મૌખિક સ્વાસ્થ્યને જાળવો.
IPD/OPD Services: દર્દીની તબીબી જરૂરિયાત અનુસાર ઈનપેશન્ટ (IPD) અને બહારના (OPD) દર્દીઓ સેવાનો લાભ લ્યો. 
Operation Theatre (O.T): અદ્યતન ઓપરેશન થીયેટરમાં લેપ્રોસ્કોપી મશીન દ્વારા તમામ જાતના ઓપરેશન રાહતદરે કરવામાં આવે છે. તેમજ હોરીઝોન્ટલ ઓટોક્લેવની સુવિધા ઉપલબ્ધ છે.  
ICU (Intensive Care Unit): આપણાં ICUમાં અદ્યતન વેન્ટીલટર, પૉર્ટેબલ એક્સ-રે, બાય-પેપ તેમજ ડાયાલિસિસ સુવિધાઓથી સજ્જ છે. અહીં ક્રીટીકલ કેરમાં અનુભવી ડોક્ટર તેમજ નર્સિંગ મારફતે 24×7 વિશિષ્ટ સંભાળ રાખવામાં આવે છે.
Medical Store: અમારા દર્દીઓ માટે આવશ્યક આરોગ્યસંભાળને વધુ સુલભ બનાવવા અમારા ઇન-હાઉસ મેડિકલ સ્ટોર પર દરેક દવાઓ 50% રાહતદરે આપવામાં આવે છે. 
Laboratory Services: અધ્યતન સાધનોથી સજ્જ લેબ.
Emergency Room: એમરજન્સી સર્વિસ આપવામાં આવે છે
Special Rooms: હોસ્પિટલ માં જનરલ વોર્ડ, સ્પેશિયલ રૂમો, તેમજ ડીલક્ષ રૂમો ની સુવિધા ઉપલબ્ધ છે.
Digitalized Reception: દર્દીઓને સરળ માર્ગદર્શન માટે.
24×7 Ambulance Support: તબીબી સહાય માટે ચોવીસ કલાક એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ છે.

એક પગલું માનવ સેવા તરફ...

અમને શ્રદ્ધા છે કે આપની લક્ષ્મીને મહાલક્ષ્મી બનાવીને કેન્સર અને કિડની ફેલિયોર દર્દીઓને જીવનદાન આપી આપણા ઉપરોક્ત સેવાકાર્યમાં લક્ષ્મીરૂપી દીવેલ પૂરી સેવાદીપને જલતો રાખવા માટે "પ્રેરણાસ્ત્રોત" બની રહેશો એજ પ્રાર્થના.

Address

Mandvi-Bhuj Highway, NH No. 8-A Ext., Post Maska, Tal. Mandvi-Kutch.

Call Us

Tel: 02834-224108
Mo. : +91 79900 99010

Email Us

jkms1993@gmail.com

Scroll to Top