માંડવી ખાતે રાહતભાવે ઓપરેશન વગર ઘુંટણનો દુઃખાવો મટાડવાનો કેમ્પ યોજાયો
માંડવીની જન કલ્યાણ સો. નવનીત હોસ્પિટલ ને 30 વર્ષ પૂર્ણ, બ્રહ્મસમાજ ની મહિલા પાંખે કેમ્પનું આયોજન કર્યું
જનકલ્યાણ મેડિકલ સોસાયટી ના સૌજન્યથી સ્ત્રીઓ માટે નિ:શુલ્ક મેગા મેડિકલ કેમ્પ યોજાયો
એક પગલું માનવ સેવા તરફ...
અમને શ્રદ્ધા છે કે આપની લક્ષ્મીને મહાલક્ષ્મી બનાવીને કેન્સર અને કિડની ફેલિયોર દર્દીઓને જીવનદાન આપી આપણા ઉપરોક્ત સેવાકાર્યમાં લક્ષ્મીરૂપી દીવેલ પૂરી સેવાદીપને જલતો રાખવા માટે "પ્રેરણાસ્ત્રોત" બની રહેશો એજ પ્રાર્થના.